Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર એશિયન પેન્ટ કંપની રો મટીરીયલ મુંબઈ લઇ આવતી વખતે સગેવગે કરનાર ચાલકોને પુછપરછમાં સિક્યુરિટી ગાર્ડ ની સંડોવણી સામે આવતા પોલીસે વધુ બે આરોપી તરીકે સિક્યુરિટી ગાર્ડ ની પણ ધરપકડ કરી હતી

Share

15 દિવસ પૂર્વે 950 કિલો ટર્પેન્ટાઈન ઓઇલ સગેવગે કર્યું હતું.

પોલીસ મથકે 92.150 રૂપિયા ની વિશ્વાસઘાત અને છેતરપિંડી ની ફરિયાદ નોંધી અગાઉ બે આરોપીની ધરપકડ કરી હતી.

Advertisement

બનાવની વિગતો અનુસાર ગત 16 મી ઓગસ્ટ થી 21 ઓગસ્ટ દરમિયાન અંકલેશ્વર સ્થિત એશિયન પેન્ટ કંપની માં મુંબઈ ખાતે આવેલ બીપીસીએલ કંપની માં રો મટીરીયલ ( ટર્પેન્ટાઈન ઓઇલ) નો જથ્થો બે ગાડી થી આવી રહ્યો હતો. જે જથ્થો ચાલક સુનિલ યાદવ અને ચંદન યાદવ લાવી રહ્યા હતા. જે કંપની પર પહોંચ્યા બાદ જથ્થામાંથી 950 લીટર નો જથ્થો ઓછો આવ્યો હોવાનું બિલ મુજબ જોવા મળ્યું હતું.જે અંગે બને ચાલકો વિરુદ્ધ જીઆઇડીસી પોલીસ મથકે એશિયન પેન્ટ કંપની ના અધિકારી કમલભાઈ જોષી દ્વારા 950 કિલો નો જથ્થો સગેવગે કરવા બદલ 92.150 રૂપિયા ની વિશ્વાસઘાત ઘાત ની ફરિયાદ નોંધાવી હતી. જેની જીઆઇડીસી પોલીસે તપાસ શરુ કરી હતી અને બને ગાડી ના હાલક ચંદન યાદવ અને સુનિલ યાદવ ની ધરપકડ કરી હતી તેમની પૂછપરછ કંપની ના સિક્યુરિટી ગાર્ડ ની પણ સંડોવણી હોવાનું ખુલતા પોલીસે સિક્યુરિટી ગાર્ડ અનુજ કુમાર સંતોષ કુમાર યાદવ અને આદિત્ય અંજની સિંગ ની ધરપકડ કરી હતી. અને તેમની વધુ પૂછપરછ શરુ કરી હતી.


Share

Related posts

વિકાસને શોધો વડોદરા બચાવો જેવી પોસ્ટથી સર્જાયો રાજકીય ખળભળાટ.

ProudOfGujarat

નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ સભા યોજાઇ.

ProudOfGujarat

બી. એડ. કોલેજ, માંગરોલ ખાતે નવી શિક્ષણ નીતિ અંગેની ચર્ચા અને નવ નિયુક્ત આચાર્યશ્રીઓનો સત્કાર સમારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!