Proud of Gujarat

Tag : zaghadiya

GujaratFeaturedINDIA

પેરોલ ફ્લો ટીમના પેટ્રોલિંગ દરમિયાન ઝઘડિયાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો.

ProudOfGujarat
ભરુચ જીલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા મળેલ સુચના અંતર્ગત ભરુચ પેરોલ ફ્લોની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી....
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાની સગીર બાળાનું અપહરણ કરનાર ઇસમને પોલીસે ઝડપી લીધો.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી એક સગીર વયની બાળાનું કોઇ ઇસમ પટાવી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. આ અંગે ગત તા.૨૦ મીના રોજ...
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડી ચાર રસ્તા નજીક ધોરીમાર્ગ દુરસ્ત કરવાની કામગીરીથી રાહત.

ProudOfGujarat
ઝઘડીયા તાલુકામાંથી પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી ખોરંભે પડી હતી, તેને લઇને માર્ગ ઠેરઠેર ગાબડાઓ પડીને જૈસેથે સ્થિતિમાં આવી ગયો...
FeaturedGujaratINDIA

ઝઘડીયા ભાજપાના બે હોદ્દેદારોએ આપેલ રાજીનામાં પાછા ખેંચ્યા.

ProudOfGujarat
ભરુચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ભારતીય જનતા પાર્ટી ના બે સક્રિય કાર્યકર્તા કિરણભાઈ વસાવા તેમજ મિતેશભાઈ મૈસુરીયાએ ગતરોજ પોતાના રાજીનામા જિલ્લા ભાજપા પ્રમુખ મરૂતિસિંહ અટોદરિયાને સોસિયલ...
FeaturedGujaratINDIA

ઝઘડિયાના કાંટોલ ગામે આગળના ઝઘડાની અદાવત રાખી એક ઇસમને માર્યો.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના કાંટોલ ગામે એક લગ્ન પ્રસંગમાં ગયેલ ઇસમને ૧૦ જેટલા ઇસમોએ માર માર્યો હોવાનો બનાવ બનવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડીયા...
FeaturedGujaratINDIA

ઝઘડીયાના નવી તરસાલી ગામે લોન ભરપાઇ કરવાનું કહી અશ્લીલ ફોટા સોશિયલ મિડીયામાં મુકાતા ફરિયાદ.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામે રહેતા પઠાણ આમીરખાન લિયાકતખાને ૧૫ દિવસ પહેલા ગુગલ પ્લે સ્ટોર પરથી લોન બ્રો નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી....
GujaratFeaturedINDIA

ઝઘડિયા : રાજપારડીના યુવકે વીજ લાઇન પર લંગરીયું નાંખી કરી આત્મહત્યા.

ProudOfGujarat
ભરુચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ભદાલી ખાતે રહેતા એક ૨૭ વર્ષીય યુવકે આજે એક ખેતરમાંથી પસાર થતી ઇલેક્ટ્રિક વીજ લાઇન ઉપર લોખંડના તારનું લંગરીયું નાંખીને...
FeaturedGujaratINDIA

પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થતાં અન્ય ચીજવસ્તુઓના ભાવ ઘટાડવા વેપારી વર્ગને અનુરોધ કરતાં ઝઘડીયા ભાજપા અગ્રણી રશ્મિકાંત પંડ્યા.

ProudOfGujarat
હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરતા પેટ્રોલના ભાવમાં રુ.૯.૫૦ તેમજ ડિઝલમાં રુ.૭ જેટલો ઘટાડો થયો છે. ત્યારે ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના...
FeaturedGujaratINDIA

ઝઘડીયાના તલોદરા ખાતે ભારતીય જનતા પાર્ટીની ટિફીન બેઠક યોજાઇ.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ખાતે રવજીભાઇ વસાવાના ફાર્મ પર ભારતીય જનતા પાર્ટીની ટિફિન બેઠક યોજાઇ હતી. આયોજિત બેઠકમાં ઝઘડિયા વિધાનસભા બેઠકના પ્રભારી જનકભાઇ શાહ,...
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના એક ગામની સગીર વયની છોકરીને કોઇ અજાણ્યો ઇસમ ભગાડી ગયો.

ProudOfGujarat
ભરુચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામની એક ૧૭ વર્ષીય સગીરાને કોઇ અજાણ્યો ઇસમ ભગાડી ગયો હોવાનો બનાવ બનવા પામ્યો છે. આ અંગે મળતી વિગતો મુજબ...
error: Content is protected !!