Proud of Gujarat
GujaratFeaturedINDIA

તાપી-નિઝર ના કાવઠા પાસે તાપી નદી મા યુવતીએ માર્યો ભૂસકો-યુવતી સારવાર હેઠળ….

Share

 
(નિલેશ ગામીત)જાણવા મળ્યા મુજબ તાપી નિઝર ના કાવઠા પાસે તાપી નદી ના પુલ ઉપરથી 80 ફૂટ નીચે યુવતી એ ભૂસકો માર્યો હતો….બ્રિજ પર થી નદી માં કૂદયા બાદ કાવઠા ના લોકો યુવતીના બચાવ અર્થે દોડી આવ્યા હતા..ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત લોકોએ યુવતી ને તાત્કાલિક સારવાર અર્થે 108 માં હોસ્પિટલ માં ખસેડાઇ હતી….જ્યાં સારવાર બાદ યુવતી નો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે…હાલ આ યુવતીએ ભૂસકો કેમ માર્યો તે બાબત હજુ સુધી જાણી શકાય નથી…..

Advertisement

Share

Related posts

લીંબડી ખાતે શ્રી જીએસ કુમાર વિદ્યાલયમાં ડો. રાજેન્દ્રપ્રસાદ વિકાસ વર્તુળ કલા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

હાલોલ ખાતે આવેલી JCB કંપનીના લેડી બેમ્ફોડ ચેરીટેબલ ટ્રસ્ટ (LBCT) દ્વારા કોરોના સામે મેડિકલ સાધનસામગ્રીની સહાય ..

ProudOfGujarat

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!