Proud of Gujarat
FeaturedGujaratINDIA

તાપી જીલ્લાંના ડોલવણ તાલુકામાં દેખાતા દિપડાઓ ….

Share

બે દિપડા પાંજરે પુરાયા…

તાપી જીલ્લાનાં ડોલવણ તાલુકામાં અવાર-નવાર દિપડાઓ જણાતા હોવાના પગેલે આ વિસ્તારમાં ભયનુ વાતાવરણ ફેલાયુ છે. જો કે જંગલ ખાતા દ્વારા પણ પુરતા પ્રયાસ કરાતા દિપડા પાંજરે પુરાઈ રહ્યા છે. જેમકે ડોલવણ તાલુકાનાં પાટી ગામે તાજેતરમાં બે દિપડા પાંજરે પુરાયા હતા. પાટી ગામના ગાંધી ઓવારા ફળીયામાં ગોવિંદ મંગુ ગામિતના ખેતરમાં એક પિંજરામાં મારણ મુકવામાં આવ્યું હતુ. તે થી ખોરાકની શોધમાં આવેલ બે દિપડા મારણની લાલચે પિંજરામાં કેદ થઈ ગયા હતા. દિપડો અને દિપડીની ઉંમર ૨ વર્ષની હોવાનું માનવામાં આવે છે.

Advertisement

Share

Related posts

પેટ્રોલ-ડીઝલના ભાવોએ ફરી તોડ્યો રેકોર્ડ, મુંબઈમાં 89.29 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યુ પેટ્રોલ…

ProudOfGujarat

નાંદોદ તાલુકાના રામપરા ગામની સીમમાં સગીર કન્યા ઉપર હવસખોરએ બળાત્કાર કર્યો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં દુમાલપોર ગામ ખાતે યુવકની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!