Proud of Gujarat
GujaratFeaturedINDIA

રસ્તા ઉપર દૂધ ની નદી વહેતી થઈ

Share

તાપી-બ્રેકીંગ
ડોલવણ ના પંચોલ ગામ ની ઘટના…

ગ્રામ્ય મંડળીઓ મા દૂધ ભરવા જતું સુમુલ નું ટેન્કર પલટી માર્યું…

Advertisement

ટેન્કર નીચે ડ્રાયવર દબાઈ જતા મોત…

એક ને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડાયો…

ડોલવણ પોલીસ ઘટના સ્થળે જઈ તાપસ હાથ ધરી…


Share

Related posts

94.3 MYFM અને સુરત મહાનગર પાલિકા દ્વારા ‘સ્વચ્છ સુરત મિશન ઍવોર્ડ’ એનાયત થયો

ProudOfGujarat

બિપરજોય વાવાઝોડના રક્ષણ સામે દ્વારકાધીશ મંદિરે વિષ્ણુ યજ્ઞ શરુ કરાયો

ProudOfGujarat

અંકલેશ્વર એસ.ટી.ડેપોમાં એક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!