Proud of Gujarat
GujaratFeaturedINDIA

તાપી-ઉચ્છલ ના નારણપુરા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત ની ઘટના-ત્રણ સારવાર હેઠળ….

Share

 
(નિલેશ ગામીત)જાણવા મળ્યા મુજબ તાપી ના ઉચ્છલ નજીક નારણપુરા પાસે બે બાઇકો સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો…ધારેશ્વર મહાદેવ મંદિરે દર્શને રસ્તા પર અવર જવરની ટ્રાફિકને લઈને થયો અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે…હાલ બંને બાઇક ચાલકો ની બેદરકારી થી બાઇક બેફામ ચલાવતા સર્જાયો અકસ્માત સર્જાયો છે..સર્જાયેલ અકસ્માતમાં એક બાઇક ચાલક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તેમજ અન્ય 3 ને સારવાર અર્થે હોસ્પિટલ માં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ૧૦૮ એમ્બ્યુલન્સના ડ્રાઈવરને માર મારતો વીડિયો વાયરલ….

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લામાં આજે કોરોનાનાં કુલ-21 પોઝિટિવ કેસ નોંધાયા.

ProudOfGujarat

मिल्खा सिंह और सुनील गावस्कर ने की फ़िल्म “मेरे प्यारे प्राइम मिनिस्टर” की प्रशंसा!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!