Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાનાં કેવડી અને ઉચવણ ગામમાં આર.એસ.એસ (RSS)દ્વારા 550 રાશન કીટનું વિતરણ કરાયું.

Share

ઉમરપાડા તાલુકાનાં કેવડી અને ઉચવણ ગામના જરૂરિયાત મંદ 550 લાભાર્થીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉમરપાડા તાલુકા RSS નાં કાર્યવાહક અરવિંદભાઈ વસાવાનાં નેતૃત્વ હેઠળ રાશન કીટો તૈયાર કરવામાં આવી હતી. આ કીટોનું વિતરણ ઉમરપાડા તાલુકા ભાજપનાં મહામંત્રી અમીષ વસાવા, ઉચવણ ગામના સરપંચ માલુ બેન વસાવા, કેવડી ગામના સરપંચ વનીતાબેન વસાવા સહીતનાં આગેવાનોના હસ્તે કેવડી ગામમાં 500 જેટલી રાશન કીટ તેમજ ઉચવણ ગામમાં 150 રાશન કીટનું વિતરણ કરાયું હતું.

Advertisement

Share

Related posts

માંગરોલ ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલી ખાતે તેજસ્વી મન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

હમ નહિ સુધરેંગે : પાટણના કિમ્બુવામાં 500 થી વધુ મહિલાઓ ટોપલા ઉજવણી કરી : માસ્ક- સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.

ProudOfGujarat

સુરતના પાલનપુરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં શોર્ટ સર્કીટથી આગ લાગતાં બળીને ખાખ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!