Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડા તાલુકામાં વધુ ચાર લોકોનાં કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું.

Share

ઉમરપાડા તાલુકામાં વધુ ચાર લોકોનાં રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું. વડપાડા દવાખાનાનાં બે કેસ અને ઉમરપાડા રેફરલ હોસ્પિટલનાં બે કેસ નોંધાયા. તાલુકાનાં કુલ 13 નોંધાયા. ઉમરપાડા તાલુકામાં વધુ ચાર કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું. આ ચારેયની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આરોગ્ય વિભાગ દ્વારા તેમની સાથે સંપર્કમાં આવેલાઓને કોરન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચાર કોરોના પોઝિટિવ દર્દીઓનાં નામ : (1) વિજયભાઈ રૂપાજી ભાઈ વસાવા, વડપાડા (2)રમેશભાઈ રાયસીંગ ભાઈ વસાવા, વડપાડા (3)માનસિંગ ભાઈ મનજીભાઇ વસાવા, મૌલી પાડા, ઉમરપાડા (4) પ્રીતિબેન મહેશભાઈ વસાવા, ચવડા, ઉમરપાડા.

Advertisement

Share

Related posts

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણુક થતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ.

ProudOfGujarat

ભરૂચમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : શહેરીજનોમાં ઠંડકનો અનુભવ…

ProudOfGujarat

ભરૂચની મુન્શી વિધાધામ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!