Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિશ્વ પર્યાવરણ દિવસનાં ભાગરૂપે ઝંખવાવ મુકામે બ્રહ્માકુમારીનાં સહયોગથી સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

Share

વિશ્વ પર્યાવરણ દિવસનાં ભાગરૂપે ઝંખવાવ મુકામે બ્રહ્માકુમારીનાં સહયોગથી સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ૨૦૦ જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા.વૃક્ષારોપણ બ્રહ્માકુમારી અને બેંક ઓફ બરોડાનાં વિસ્તારોમાં જી.આર.ડી જવાનોનાં હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બ્રહ્માકુમારીનાં બધા પધારેલા દરેક મહેમાનોને રોપા ઘરે રોપવા માટે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઝંખવાવ પ્રાથમિક શાળાના આચાર્ય ગીરીશ ભાઈ ચૌધરી, કિરણભાઈ ચૌહાણ, દિનેશભાઈ સુરતી, મુસ્તાકભાઈ તેમજ બ્રહ્મા કુમારી નીતાબેન અને બ્રહ્માકુમારીનાં સેજલબેન તેમજ વન વિભાગનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો.

Advertisement

Share

Related posts

નંદેલાવ ગામે રસોઈયાની હત્યા કરનારા બે પૈકીનો એક આરોપી ૧૦૦ દિવસે પકડાયો

ProudOfGujarat

ગોધરા: મહર્ષિ વાલ્મિકી ઉદ્યાન જાળવણીના અભાવે બિસ્માર હાલતમાં…!

ProudOfGujarat

મલ્ટિપલ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઝઘડીયા સ્થિત GIDC માં ૫૦૦ અનાજની કીટનું દાન આપવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!