Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તરફથી રાજકીય પક્ષનાં બેનરો ઉતારવામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી.

Share

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થતાં આદર્શ આચર સંહિતાને પગલે રાજકીય પક્ષો દ્વારા ઉમરપાડા તાલુકાના તમામ ગામોમાં હોર્ડિંગ, બેનરો, ધજા, પેન્ટિંગ વગેરે તાત્કાલિક ધોરણે હટાવવાની માંગણી કરવામાં આવી છે. ખાસ કરીને વાડી, બસસ્ટેન્ડ, વડપાડા, દિવતણ, ઉમરદા, ખોટારામપુરા, કેવડી, ઉમરપાડા, ચોખવાડા, ઉમરગોટ, દેવગણ વગેરે ગામોના પ્રવેશદ્વાર તથા મકાનોમાં મોટા-મોટા બેનરો હટાવવા ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરિશ વસાવા દ્વારા કરવામાં આવી છે.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ

Advertisement

Share

Related posts

દેશના ૪૨ જેટલા તાલીમી IAS અધિકારીઓ નર્મદા જિલ્લાના ૭ ગામોમાં કરશે રોકાણ

ProudOfGujarat

વાંકલ ઝંખવાવ રોડ પર ચિકન-મટન શોપના કચરાના દુર્ગંધથી લોકો ત્રસ્ત

ProudOfGujarat

નેત્રંગ : બલદવા ડેમ ઉપર ઘટાદાર વૃક્ષોથી ડેમની મજબુતાઇને ભારે નુકસાન થવાથી તાત્કાલિક ધોરણે વૃક્ષોનું નિકંદનની માંગ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!