Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાનાં ખોટા રામપુરા ગામે એક્શન યુવા ગ્રુપનાં સહયોગથી 35 લોકોએ કોરોના વિરોધી વેક્સિનેશન કરાવ્યું.

Share

ઉમરપાડા તાલુકાના ખોટા રામપુરા ગામે યુવા એક્શન ગ્રુપના સહયોગથી આરોગ્ય વિભાગ દ્વારા ૩૫ જેટલા લોકોને કોરોના વિરોધી વેક્સિનેશન કરાયું હતું. નવી વસાહત યુવા એક્શન ગ્રુપના વિજયભાઈ વસાવા, દીપકભાઈ વસાવા, યુવા કાર્યકરો, ઉમેશભાઈ વસાવા, ભુપેન્દ્રભાઈ વસાવા વગેરેના સહયોગથી આરોગ્ય વિભાગ દ્વારા ૩૫ જેટલા લોકોએ કોરોના વિરોધી વેક્સિનેશન કરાયું હતું.

મહત્તમ લોકોએ પોતે સેલ્ફ રીતે વેક્સિન લીધી હતી. પોતાની રીતે જણાવ્યું કે વેક્સિન લેવાથી કોઇ સાઇટ ઇફેક્ટ નથી વેક્સિન લેવા લોકોને અનુરોધ કર્યો હતો. વેક્સિનેશનનાં કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર યુ.બી.વાધ, યુવા કાર્યક્રમ અને ખેલમંત્રાલય નેહરૂ યુવા કેન્દ્ર સુરત, સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ગુજરાત, રાજ્ય સભ્યો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

અમૃતસરના સુવર્ણ મંદિરની અભિનેત્રી જ્યોતિ સક્સેનાએ લીધી મુલાકાત.

ProudOfGujarat

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એન્ટી ઈન્કમ્બન્સીને લઈને ચોંકાવનારી વિગતો આવી સામે

ProudOfGujarat

કરજણ – શિનોર પોલીસ દ્વારા ઝડપી પાડેલા એક કરોડ ઉપરાંતના દારૂનો જથ્થો નાશ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!