Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયા પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો આરોપી ફરાર

Share

તા.17-10-2019 ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન પો.ઇ. બીજી વસાવા તેમજ પોલીસ સ્ટાફે બાતમીના આધારે વાલિયાના વિઠ્ઠલ ગામે જીતેન્દ્ર કુમાર રમણલાલ વારડેના ખેતરમાં બુટલેગર પ્રદીપ કનુ વસાવાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવેલ હોય રેડ કરતાં રોયલ સ્પેશયલ પ્રીમિયમ વ્હીસ્કીની 180 મી.લી.ગ્રામના કુલ 20 બોક્ષ કિંમત રૂ.96000/- નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો અને આરોપી પોલીસ રેડ જોઈ ભાગી જવામાં સફળ થયો હતો.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને આર્મી ભરતી મેળાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

ProudOfGujarat

વડોદરા અકોટા સોલાર બ્રિજની સોલાર પેનલમાંથી નવ માસમાં કુલ 7,92,000 યુનિટ ઉર્જા ઉત્પન્ન કરાય.

ProudOfGujarat

લીંબડી નગરપાલિકાનાં સફાઈ કામદારો હડતાળ પર ઉતરતા ગંદકીનુ સામ્રાજ્ય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!