Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના કોંઢ ગામની સીમમાંથી છ લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો.

Share

ભરૂચ જિલ્લાના પોલીસ વડાની સૂચના હેઠળ વાલિયા પોલીસ મથકના પોલીસ અધિકારીને મળેલ બાતમીના આધારે કોંઢ ગામના અશોક વસાવા, જયેશ વસાવા અરવિંદ ઉર્ફે લંગડો અને અજય વસાવાએ ગામની સીમમાં ભૂરી ભેખડ નજીક ઝાડિયોમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની પાકી બાતમીના પગલે રેડ કરતા ત્યાંથી કુલ 135 દારૂની બોટલ નંગ 5376 કે જેની બજાર કિંમત રૂપિયા 6 લાખ 600 થાય છે તે ઝડપી લીધી હતી તમામ ફરાર બુટલેગરો સામે ગુનો દાખલ કરી વાલિયા પોલીસ તપાસ હાથ ધરી રહી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં રોગચાળાને અટકાવવા AMC એક્શન મોડમાં, પશ્ચિમ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટો પર મચ્છરના બ્રિડિંગનું કર્યું ચોકિંગ

ProudOfGujarat

ભરૂચના દેવાલયોમાં ગુડ ફ્રાઈડે નિમિત્તે વિશેષ પ્રાથનાસભાઓ યોજાઈ

ProudOfGujarat

LPG સિલિન્ડરમાં 25 રૂપિયાનો વધારો : CNGના ભાવ વધવાની સંભાવના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!