Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયાથી ગુમ થનાર યુવતીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કોડ.

Share

પેરોલ ફર્લો સ્કોડનાં પી.એસ.આઇ. બી.ડી.વાધેલાનાં માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડનાં ટીમનાં માણસોએ ઝઘડિયા તથા વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હયુમન ઇન્ટેલિજન્સ એન્ડ ટેકનિકલ સર્વેલન્સનાં આધારે વાલિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુમ થનાર યુવતી નિર્મળાબેન સોમાભાઇ વસાવા રહે. વાલિયાને તા.2-10-2020 નાં રોજ ગોવાલી ગામે રહેતા મોહન પરમારનાં ઘરેથી શોધી કાઢી આગળની કાર્યવાહી કરવા અંગે વાલિયા પોલીસને સુપ્રત કરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાનાં ગામોમાં ભૂંડોના ત્રાસથી ખેતરમાં ઉગેલા પાકને નુકસાન.

ProudOfGujarat

સહાયની કામગીરી : રોટરી કલબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા ફ્રુટની લારી ધારકોને રેઇકોટ, ગરીબ બાળકોને ફૂડપેકેટ અને રીક્ષા ચાલકોને માસ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોવિડ હોસ્પિટલોના બેડ ની માહિતી આપવા લોકમાંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!