Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Share

કરજણ નવીન કોર્ટ ખાતે ૭૨ માં વન મહોત્સવની ઉજવણી કરજણ શિનોર પોરના પ્રજાવત્સલ ધારાસભ્ય અક્ષય પટેલના અધ્યક્ષ હેઠળ કરવામાં આવી હતી. જેમાં કાર્યક્રમનુ ઉદ્ઘાટન દીપ પ્રજવલિત કરીને કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નાયબ કલેકટર, મામલદાર પ્રજાપતિ, ડી.એફો રાઠોડ અને કરજણ બારના પ્રમુખ અંબરીશ પંડ્યા, ભરતસિંહ અટાલિયા, સહિતના કાર્યકરો વકીલો હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ને.હા 48 પર બાકરોલ બ્રિજ નજીક હિટ એન્ડ રન..

ProudOfGujarat

નેત્રંગ મોવી રોડ પર હિટ એન્ડ રનની ઘટના, ડમ્પર ચાલકે બાળકને કચડી નાંખતા મોત નીપજયું

ProudOfGujarat

સલામત સવારી એસ.ટી હમારી સુત્રના ધજાગરા ઊડ્યા.ચાલુ બસે બ્રેક ફેઇલ થતા ઉભેલી ટ્રકમાં એસ.ટી બસ ધડાકાભેર અથડાતા 20 લોકોને ઈજા પહોંચી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!