Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા મહાનગરપાલિકા દ્વારા 36 મી નેશનલ ગેમ્સ અંતર્ગત સ્પોર્ટસ કાર્નિવલ યોજાઇ.

Share

વડોદરા મહાનગરપાલિકા દ્વારા 36 મી નેશનલ ગેમ્સ અંતર્ગત સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે રમતવીરોની સાથે કાર્નિવલ રેલીનું પ્રસ્થાન કીર્તિસ્થંભ પોલો ગ્રાઉન્ડ ખાતેથી મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વડોદરાના મેયર કેયુર રોકડિયા, સાંસદ રંજનબેન ભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તેમજ પાલિકાના પદાધિકારીઓ તેમજ રાજકીય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 25 ઉપરાંત રમત ગમત સાથે સંકળાયેલી સંસ્થાઓના ફ્લોટ આ કાર્નિવલ રેલીમાં જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ પોલીસ મુખ્યાલયમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી હતી. એસપી એ અધિકારીઓ અને જવાનોને એકતા શપથ લેવડાવ્યા હતા.

ProudOfGujarat

મંદિર પરિસરમાં લુખ્ખા તત્વો દ્વારા મહિલાઓની છેડતી અને ગેરકાયદેસર જીમ શરૂ કરાતા પો.કમિ.શ્રી ને આવેદન

ProudOfGujarat

ભરૂચના જુના તવરા ગામે પાંચ દેવી મંદિરે જન્માષ્ટમીની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!