Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જીલ્લાનાં ડભોઇ તાલુકાની નર્મદા નિગમ ઓફિસમાં કાર્યપાલક ઇજનેર પોતાની મરજી મુજબ ઓફિસમાં આવી રહ્યા હોવાની લોકબૂમ ઉઠવા પામી છે.

Share

સરકારી ખાતામાં ચાલતા કામો કેવી રીતે થાય છે તે જગ જાહેર છે. સરકારી ખાતું જો સમયસર કામ કરી આપે અને સરકારી ખાતાના અધિકારીઓ સમયસર આવે છે તે વાત માનવામાં આવતી નથી ત્યારે આવા જ એક અધિકારી ડભોઈનાં નાયબ કાર્યપાલક ઇજનેર છે. નર્મદા નિગમ ડભોઇ શાખાનાં નાયબ કાર્યપાલક ઇજનેર સમયસર આવતા જ નથી. તેમનો ઓફિસમાં આવવાનો સમય 10:30 છે. જ્યારે આ શાખામાં કર્મચારીઓ પણ લેટ લતીફ છે. સમયસર ઓફિસ આવ્યા જ નથી. મોટાભાગે કર્મચારીઓ ગેરહાજર રહે છે અહીંનો રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો હાલ ડભોઇ જાહેર ખાતાનો છે. અહીં અધિકારીઓ મોડા આવે છે. આવા લેટ લતીફ અધિકારીઓને પગલે લોકો હેરાન થઈ રહ્યા છે તો હવે આ અધિકારીઓનું શું થશે. આ સમગ્ર ઘટનાની લોકો માં ભારે ચર્ચા ચાલી રહી છે.

વશિષ્ઠ ભટ્ટ:- ડભોઇ

Advertisement

Share

Related posts

ડાકોરમાં VIP દર્શન મામલે હિંદુ સંગઠનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

ProudOfGujarat

સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૩૩ પૈકી ૨૮ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાનું નિરાકરણ લવાયું

ProudOfGujarat

નડિયાદમાં ગાંધીજીની પ્રતિમા પાસે લોખંડની રેલિંગમાં બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!