Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં ભગવાન નરસિંહજીના ચાંલ્લા વિધિનો પ્રારંભ કરાયો.

Share

વડોદરા શહેરમાં આજે આન બાન શાનની સાથે ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળશે તે પૂર્વે ગઈકાલે નરસિંહજીની પોળ ખાતે મેળો ભરાયો હતો. પોળમાં સર્વત્ર રોશની જોવા મળી હતી તો ભજનિકો એ ભજન કરીને પોળનું વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું.

આજે વહેલી સવારે આઠ કલાકથી ભગવાન નરસિંહજીના ચાંલ્લા વિધિનો પ્રારંભ થયો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ હોય ભાગ લીધો હતો અને ઠાકોરજીને સ્પર્શ કરી ચાંલ્લો કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત ધી દિવાન ધનજીશા હાઇસ્‍કુલ – ઝઘડીયાની શતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી

ProudOfGujarat

હવે બધા અધિકારીઓ જાગશે કેમ કે હવે ચૂંટણી પુરી

ProudOfGujarat

વડોદરા : વ્યાજખોર પ્રણવ ત્રિવેદીની જામીન નામદાર કોર્ટે ના મંજૂર કરી જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!