Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે સતીષ પટેલની વરણી કરાઈ.

Share

વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે પુર્વ ધારાસભ્ય સતીષ પટેલની નિમણુક કરવામાં આવી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા વડોદરા જીલ્લાના ભાજપના પ્રમુખ તરીકે કરજણના પુર્વ ધારાસભ્ય સતિષભાઈ પટેલ નિશાળીયાની પ્રદેશ ભાજપ દ્રારા નિમણૂક થતા સતિષભાઈ પટેલના કરજણ કાર્યાલય ખાતે તાલુકાના ભાજપના કાર્યકરો એ ફટાકડા ફોડી ફુલહાર કરી વધાવી લીધા હતા. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ, ભાજપના સભ્ય પિન્કુ દાદા, તમામ આગેવાન, ભાજપના તમામ કાર્યકર્તાઓ શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે સતીશ પટેલે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત પ્રેદેશ અગ્રણીઓ તેમજ વડોદરા જિલ્લાના ધારાસભ્યો કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રતિનિધિઓ આદિવાસી એકતા સંમેલનમાં ભાગ લેવા માટે આસામના દિફુ જવા રવાના…

ProudOfGujarat

વલસાડ ખાતે ફલેર કંપનીના નવા ઉત્‍પાદન એકમનો પ્રારંભ કરાવતા મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી..

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં જિલ્લાનાં મુખ્ય ન્યાયાધીશશ્રી સહિત તમામ ન્યાયાધીશો દ્વારા જરૂરતમંદોને રાશન કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!