Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

વાઘોડિયા પોલીસે હાલોલ વડોદરા રોડ પર આવેલા નર્મદા મેઈન કેનાલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

Share

દિનેશભાઇ અડવાણી

વાઘોડિયા પી.એસ.આઈ એ બાતમી આધારે હાલોલ વડોદરા હાઇવે રોડ પર આવેલ નર્મદા મેઈન કેનાલ પાસે વોચમાં ઉભા હતા તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા તેને કોર્ડન કરી ઉભી રાખી તેમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો નંગ-૩૮૪ જેની કિંમત રૂપિયા ૧૫૭૪૪૦ છે તથા દારૂની હેરાફેરી માં વપરાયેલ ટેમ્પો જેની કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦ સાથે ટેમ્પા માંથી મળી આવેલ તાડપત્રી અને દોરડું જેની કિંમત રૂપિયા ૧૫૦૦ સાથે કુલ ૩,૦૮,૯૪૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો.ટેમ્પોનો ચાલક ટેમ્પો સ્થળ પર મૂકી નાશી છૂટ્યો હતો જેની વિરુદ્ધ વાઘોડિયા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાયદેસરની કીર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ – ગુજરાત સાયન્સ સિટીમાં વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

રાજપીપળામાં લોકડાઉન વચ્ચે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા ભૂખ્યા વ્યક્તિઓને ફૂડ પેકેટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ : આશા વર્કર બહેનોનો મેડિકલ ઓફિસર સામે રોષ ભભૂકી ઉઠયો… જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!