Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા કરજણ નેશનલ હાઈવે 48 ઉપર ટોલનાકા પાસે કારમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી…

Share

જણવા મળ્યા મુજબ વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઈવે 48 ઉપર ટોલનાકા પાસે એક કારમાં અચાનક આગ લાગી હતી..આગ લાગતા એક સમયે લોકો માં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જોકે સમગ્ર ઘટનામાં કાર બળીને ખાક થઇ હતી જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હોવાનું જાણવા મળ્યું હતું…….

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ એન.ડી દેસાઈ હાઈસ્કૂલમાં ઓનલાઈન ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

નડિયાદ સંતરામ મંદિરમાં માઘ પૂનમે સંતરામ મહારાજ સમાધિ મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

અમદાવાદ : સ્વ. અહેમદભાઈ પટેલનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!