Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા માં ભાજપા ની ચિંતન શિબિરના સ્થળે સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી છુટા કરાયેલા કર્મચારીઓનો વિરોધ,૧૦લોકો ની અટકાયત……

Share

 

જાણવા મળ્યા મુજબ વડોદરા ખાતે ચાલી રહેલ ભાજપા ની ચિંતન શિબિરના સ્થળે આજ રોજ બપોરે  સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી છુટા કરાયેલા કર્મચારીઓનો વિરોધ નોધવ્યો હતો ..
ભારે સુત્રોચાર કરી વિરોધ કરાયો હતો તો બીજી તરફ પોલિસે 10 લોકોની અટકાયત કરી હતી..ઉલ્લેખનીય છે કે પોલીસ અને વિરોધ કરનારાઓ વચ્ચે એક સમયે ઝપાઝપી ના દ્રશ્યો પણ સર્જાયા હતા…

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા સુગરમાં સંતોની ઉપસ્થિતિ વચ્ચે પૂજનવિધિ સાથે શેરડી પીલાણનો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચનાં દાંડિયા બજારમાં મહિલા 26 કિલો ઉપરાંત ગાંજા સાથે ઝડપાઈ.

ProudOfGujarat

ઝઘડીયા : બાવાગોર દરગાહમાં જુના ટ્રસ્ટીઓને હટાવીને નિમાયેલ વહિવટદારની નિમણૂક રદ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!