Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળતા એ.બી. ગોર.

Share

વડોદરામાં નવા જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ એ.બી ગોરે આજે પોતાનો પદભાર સંભાળ્યો હતો.

અહીં નોંધનિય છે કે એ.બી ગોર વડોદરાના જિલ્લા કલેકટર બન્યા તે પહેલા અમદાવાદ ખાતે ઔડાનાં સીઈઓ તરીકે કાર્યરત હતા તેઓએ પદ ગ્રહણ કરતાની સાથે જ જણાવ્યું છે કે વડોદરાની ટીમ વર્કથી પ્રગતિના પંથે લઈ જવાનો સંકલ્પ કર્યો છે અને વડોદરા સરકારના નિશ્ચિત કરેલા વિકાસના માર્ગો અને આગળ વધે તેવા તમામ પ્રકારના જરૂરી પ્રયત્ન કરીશ. વધુમાં તેઓ જણાવે છે કે વડોદરામાં આગામી સમયમાં જે કોઈપણ વિકાસ કાર્યો અધૂરા હશે તેને પૂર્ણ કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

ફેલોશીપ મીશન સ્‍કૂલ ડુંગરાના વિદ્યાર્થીઓની સમિતિનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો,કાર્યક્મનું સુંદર આયોજન..

ProudOfGujarat

શહેરના શક્તિનાથ શાક માર્કેટના વેપારીઓને બાયોડીગ્રેડેબલ બેગનો ઉપયોગ કરવા તાકીદ

ProudOfGujarat

ભરૂચમાં  જલારામધામ સોસાયટીમાં ક્રિકેટના બોલ મામલે પડોશીઓ વચ્ચે ઝઘડો, મહિલાને બેટથી માર મારતા ઈજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!