Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભૂલા પડેલ વૃદ્ધાને વારસદાર સાથે મુલાકાત કરાવતી વડોદરા “શી” ટીમ.

Share

વડોદરામાં લક્ષ્મીપુરા રોડ ખાતે ભૂલા પડી ગયેલ સિનિયર સિટીઝન મહિલાને તેમના વારસદાર સાથે લક્ષ્મીપુરા શી ટીમના સભ્યોએ મુલાકાત કરાવી હતી.

વડોદરામાં મહિલા તથા બાળકોની સુરક્ષા અંગે “શી” ટીમ કાર્યરત છે. ગઇકાલે બી ડિવિઝનની શી ટિમ પેટ્રોલીંગમાં તે સમયે લક્ષ્મીપુરા રોડ રામી વિદ્યાલય પાસે સિનિયર સિટીઝન સરોજબેન ચંદુભાઈ પટેલ ઉં.વ. 72 તેઓ કોઈ કારણસર ભૂલા પડી ગયેલ હોય, તેઓને વાંચતાં લખતા ન આવડતું હોય અને ઓછું સાંભળતા હોય તેઓને શી ટીમના પોલીસ દ્વારા કાઉન્સીલીંગ કરી તેમની પાસેથી એક ડાયરી મળી આવતા તેમના પુત્રીનો સંપર્ક કરતાં આ ભૂલા પડેલા સિનિયર સિટીઝનને વારસદાર સાથે વડોદરા લક્ષ્મીપુરા પોલીસ શી ટીમે મેળાપ કરાવ્યો હતો.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ગોલ્ડી સોલાર પ્રીમિયમ લીગ ક્રિકેટ મેચ નુ આયોજન કરાયું.

ProudOfGujarat

જ્યોતિ સક્સેનાના ટોપ 3 હોટ બ્લેક આઉટફિટસ જે તમને તેની સુંદરતાથી મોહી લેશે.

ProudOfGujarat

કેનેડા જતા 28 લોકો સાથે ઠગાઈ કરનાર 4 આરોપીઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ફરિયાદ નોંધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!