Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં મહિલા બુટલેગરોને પુનઃવસન માટે સહાય કરતી શી ટીમ.

Share

વડોદરામાં આત્મનિર્ભર પ્રોજેક્ટ હેઠળ મહિલા બુટલેગરને પુનઃવસન માટે વ્યવસાય માટે જરૂરી સાધનોની શી ટીમે સહાય કરી હતી.

વડોદરામાં પ્રોહિબિટેડ પ્રવૃત્તિને અંકુશમાં લાવી મહિલા બુટલેગરોને દારૂનો વ્યવસાય છોડી સારા વ્યવસાય તરફ વળવા માટે સમાજમાં પુનઃ વસનની કામગીરી કરવામાં આવતા આ કામગીરી અંતર્ગત મહિલા બુટલેગરોનું કાઉન્સિલિંગ કરી તેઓ સ્વમાન સાથે સમાજમાં રહી શકે તેવા આશયથી બે મહિલા બુટલેગર પ્રેમીલાબેન રાજુભાઈ કહાર રહેવાસી કિશનવાડી,વડોદરા તથા ઉષા રમેશ છોટાભાઈ કહાર રહેવાસી જે.પી વાડી ઝુપડપટ્ટી, વડોદરાને વડોદરા શી ટીમના પ્રયત્નથી પ્રેમપ્રકાશ આશ્રમ નામની સંસ્થા દ્વારા શાકભાજીનાં વ્યવસાય માટે હાથલારી આપવામાં આવેલ છે જેનાથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે અને સમાજમાં પુનઃવસન કરી શકે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નર્મદા પાર્ક ખાતે નદી કિનારે પૂજા-ધાટ આરતી- રીવર મશાલ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

લાયન્સ ક્લબના ગોધરાના સભ્ય હોતચંદ ધમવાની બાબુજી 140 મી વાર રકતદાન કરશે.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 18 કોરોના પોઝીટિવ દર્દી નોંધાતા કુલ દર્દી 1596 થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!