Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : સિલોક્ષ કંપની એ સૈનિકો માટે કલેકટર કચેરી દ્વારા ફાળો આપ્યો.

Share

વડોદરા શહેરમાં સિલોક્ષ પ્રાઇવેટ કંપની તરફથી સૈનિકો, પૂર્વ સૈનિકો અને સૈનિકોના ધર્મપત્ની તથા તેઓના આશ્રિતો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે આજે સાત લાખ અગિયાર હજાર ભંડોળમાં કલેક્ટર કચેરીના માધ્યમ દ્વારા ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો હતો. આ ઉમદા સેવા કાર્ય માટે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આવી જ રીતે અન્ય પ્રાઈવેટ કંપનીઓ દ્વારા આ રીતે ફંડ આપવામાં આવે અને દેશ સેવા માટે ઉમદા કાર્ય કરનારા સૈનિકોને મળી રહે તે માટે આજે આ કંપની દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

નડિયાદમાં મૂકબધિર પિતાએ જ સગી દીકરી પર દુષ્કર્મ ગુજાર્યુ, પિતા સામે પોલીસ ફરીયાદ

ProudOfGujarat

ચેક બાઉન્સના કેસમાં ટ્રાવેલ એજન્ટ ને છ મહિનાની કેદ

ProudOfGujarat

કેન્દ્રીય વિદેશ મંત્રીશ ડૉ.સુબ્રમણ્યમ જયશંકર બે દિવસીય નર્મદા જિલ્લાની મુલાકાતે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!