Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વડોદરા ખાતે સાવલીમાં કેમકોન કેમિકલ નામની કંપનીમાં આગ લાગતા ભારે ચકચાર મચી.

Share

વડોદરાના સાવલીમાં આવેલ કેમકોન કેમીકલ કંપનીમાં ભીષણ આગ ભભૂકી છે આગના બનાવને પગલે ધુમાડાના ગોટેગોટા પ્રસર્યા છે સાવલીના મંજુસર જીઆઇડીસી કુંપાડ રોડ પર આવેલી કનિદૈ લાકિઅ કેમકોન કેમિકલ કંપનીમાં ભયંકર આગ લાગી હોવાની જાણ થતા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડ્યા છે  શોર્ટ સર્કિટનાં કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક કનિદૈ લાકિઅ તારણ બહાર આવ્યું અકિલા હતું. આ ઘટનાને લઇ તમામ વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોચી ગયું હતું. જો કે કોઈ જાનહાનિની ઘટના બની ન હતી. પરંતુ લાખોનું કનિદૈ લાકિઅ નુકશાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ આંકવામાં આવી રહ્યો છે.

સૌજન્ય(અકિલા)

Advertisement

Share

Related posts

કાશિકા કપૂરે તેની ડેબ્યૂ ફિલ્મ આયુષ્મતી ગીતા મેટ્રિક પાસ માટે તેનો લુક જાહેર કર્યો

ProudOfGujarat

માંગરોળ : મોસાલી પ્રાથમિક શાળા ખાતે રક્તપિત્ત અને ટીબીના લક્ષણો, સારવાર વિશે સમજૂતી અપાઈ.

ProudOfGujarat

હાલોલ ખાતે આવેલી JCB કંપનીના લેડી બેમ્ફોડ ચેરીટેબલ ટ્રસ્ટ (LBCT) દ્વારા કોરોના સામે મેડિકલ સાધનસામગ્રીની સહાય ..

ProudOfGujarat
error: Content is protected !!