Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાગરા તાલુકાનાં પણીયાદરા ગામ ખાતેથી જુગાર રમતા 7 જુગારીઓ ઝડપી પાડતી દહેજ પોલીસ.

Share

વાગરા તાલુકાનાં પણીયાદરા ગામ ખાતેથી 7 જુગારીઓને દહેજ પોલીસે ઝડપી પાડી કુલ રૂ.13,990 જપ્ત કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વધુ વિગત જોતાં જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના મુજબ દહેજ પી.આઇ. એ.સી. ગોહિલ પણીયાદરા ગામનાં માસ્ટર ફળિયામાં આવેલ ખુલ્લી જગ્યામાં રેડ કરતાં 7 ઇસમો જુગાર રમતા ઝડપાયા હતા. જેમાં 1) દેવેન્દ્રભાઈ કરશનભાઇ પરમાર 2) વિઠ્ઠલભાઈ મગનભાઇ ગોહિલ 3) રયજીભાઇ શનુભાઈ ગોહિલ 4) ડાહ્યાભાઇ આશાભાઈ પરમાર 5) મગનભાઇ ભટ્ટુભાઈ ગોહિલ 6) રધુનાથભાઈ રાયજીભાઇ બારૈયા 7) શંકરભાઇ વિઠ્ઠલભાઈ ગોહિલ તમામ રહેવાસી પણીયાદરાનો સમાવેશ થાય છે. તેમની પાસેથી દાવ પરના રોકડા રૂ.2270, અંગ જડતીનાં રોકડા રૂ.11,720 મળી કુલ 13,990 જપ્ત કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ પાંજરાપોળ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે કુવારીકા પૂજન અને આરતી ઉતારી

ProudOfGujarat

મોટી મોટી જાહેરાતો કરાવી આપ નેતાઓએ બુચ માર્યો..?ભરૂચમાં એક જ ચાલે ગુજ્યું પરંતુ જાહેરાત ના હજારો રૂપિયા ન ચૂકવ્યા,ચૈતર વસાવા અને પિયુષ પટેલ પર ગંભીર આક્ષેપ

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં વિવિધ રમતની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!