Proud of Gujarat
GujaratFeaturedINDIA

ચાંચવેલ ગામ ખાતેથી જુગાર રમતાં 5 જુગારીઓને રૂ. 19,300 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વાગરા પોલીસ.

Share

ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના મુજબ વાગરા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ. જે.જે.ચાવડાએ મળેલ બાતમીનાં આધારે ચાંચવેલ ગામે નવી નગરીમાં જવાનાં રસ્તાની બાજુમાં આવેલ બાવળીઓમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં જુગારીઓને ઝડપી પાડયા હતા. જેમની અંગ જડતી અને દાવ પરના રોકડા રૂ.14,800 તેમજ મોબાઈલ નંગ 3 કિં.4500 મળી કુલ રૂ.19,300 ની મત્તા પોલીસે જપ્ત કરેલ છે. ઝડપાયેલ જુગારીઓમાં 1) મહબુબભાઇ વલી ઇસપ બાપુ પટેલ 2) સલીમભાઇ અહેમદભાઇ બચારી 3) સલીમભાઇ વલીભાઇ ઇસપ બાપુ પટેલ 4) અહેમદભાઇ આદમભાઇ અલી પટેલ 5) ઐયબુભાઇ ઇસ્માઇલ પટેલ તમામ રહે.ચાંચવેલ તા.વાગરા જી.ભરૂચ નાઓને ઝડપી પાડેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચના સ્પા સંચાલકની નિર્મમ હત્યા કેસમાં તેનો પાર્ટનર અને મેનેજર જ હત્યારા નિકળ્યા

ProudOfGujarat

Xiaomi Redmi 6A માં વિસ્ફોટ : Xiaomi ફોનમાં બ્લાસ્ટ થવાથી મહિલાનું મોત? યુટ્યુબ દાવો.

ProudOfGujarat

દિલ્લી જંતરમંતર પર જાહેરમાં બંધારણ સળગાવવા વાળા મનુવાદી અસામાજીક તત્વો પર કડક માં કડક પગલા ભરવા બાબત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!