Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાલસાડ જીલ્લામાં ૧૭ જેટલા ગુનામાં વોન્ટેડ નામચીન બુટલેગર ઝડપાયો….જાણો વધુ

Share

તા.૮/૬/૨૦૧૮

વલસાડ જીલ્લાના પોલીસ વડા ની સુચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ વિભાગના પોલીસે નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવાની કામગીરી અંતર્ગત ૧૭ જેટલા ગુનાઓમાં નાસતો ફરતો આરોપી ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement

મળતી માહિતી મુજબ વલસાડ પોલીસ ચોપડે છેલ્લા કેટલા સમયથી નાસતો ફરતો આરોપીને પકડી પાડવામા સફળતા મળી હતી વલસાડ જીલ્લાના પારડી પોલીસ સ્ટેશનના સીનીયર પો.સ.ઈ.આર.પી સોલંકી ને બાતમી મળી હતી કે દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ભૂપત મોહનભાઈ કામડી આશ્રમ શાળાની પાછળ આવેલ વાડીમાં સતાયલો છે તે બાતમી ના આધારે પોતાના સ્ટાફ સાથે પ્રાઈવેટ ગાડી મા જઈ રેડ કરતા ૧૭ જેટલા ગુનાના કાપતો આરોપી ભૂપત મોહનભાઈ કામડી ને અટક કરી કાર્યવાહી હાથધરી હતી.


Share

Related posts

ભરૂચ એ ડીવીઝન પોલીસે જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપ્યા

ProudOfGujarat

અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત

ProudOfGujarat

ભરૂચના વેસદડા ગામ ખાતેથી દેશી બનાવટની પિસ્ટલ સાથે એક ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!