Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયા ગામમાં આવેલ શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ ખાતે સમસ્ત વાલીયા રાજપુત યુવા સંઘ દ્વારા શસ્ત્ર પુજન અને સન્માન સમારોહ યોજાયો હતો.

Share

અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયા દશમી એટલે દશેરા નિમિત્તે સમસ્ત વાલીયા રાજપુત યુવા સંઘ શસ્ત્ર પુજન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્રોનું પુજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજપુત સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં વાલિયા રાજપુત યુવા સંઘના આગેવાનો અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

બાંગ્લાદેશ : છ માળની નૂડલ્સ ફેક્ટરીમાં આગ લાગતાં 52 લોકોનાં મોત, જીવ બચાવવા લોકો કૂદી પડયા.

ProudOfGujarat

અંકલેશ્વરનાં અંદાડા ગામમાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં અરેરાટી ભર્યું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat

વિરમગામ ખાતે વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવણી અંતર્ગત રેલી અને વ્યસન મુક્તિ યજ્ઞ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!