Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયા તાલુકાનાં શિનાડા ગામેથી વિદેશી દારૂ સાથે બુટલેગરને પોલીસે ઝડપી લીધો હતો.

Share

વાલીયામાં થર્ટી ફસ્ટની પાર્ટીની ઉજવણી કરવા બુટલેગરો સક્રિય થયા છે. જેમાં વાલીયા તાલુકાનાં શિનાડા ગામનો બુટલેગર વિદેશી દારૂ વેચવા લાવ્યો છે જેમાં આ મામલે વાલીયા પોલીસ મથકનાં પોલીસ અધિકારીને મળેલી બાતમીના આધારે શિનાડા ગામે રહેતાં સુરેન્દ્ર ઉર્ફે અખ્તર જાડુ વસાવાનાં ઘરે રેડ કરતાં તેનાં ઘરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ 648 નંગ, બીયર 192 નંગ બોટલો મળી કુલ રૂ.91,200 નો દારૂ સાથે બુટલેગર સુરેન્દ્ર ઉર્ફે અખ્તર જાડુ વસાવાની અટક કરીને આ મામલે વાલીયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વાગરા વિધાનસભામાં આવેલ દેત્રાલ ગામમાં રામજી મંદિરને બચાવવા એક મુસ્લિમ સમાજના વ્યક્તિની મુહિમ રંગ લાવી

ProudOfGujarat

રાજપીપળા શહેરને કચરાપેટી મુક્ત બનાવનાર પાલિકાનાં મુખ્ય અધિકારીને ભેટ : શહેરમાં અનેક જગ્યાઓ પર કચરાનાં ઢગ..!!

ProudOfGujarat

વડોદરા : સયાજીના બાળ સારવાર વિભાગે સારવારની સાથે ઉમેરી સંવેદના…જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!