Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાલિયા તાલુકાનાં ચમારીયા ગામની પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો 71 મો વન મહોત્સવ યોજાયો.

Share

વાલિયા તાલુકાનાં ચમારીયા ગામની પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો 71 મો વન મહોત્સવ યોજાયો હતો. જેમાં આમંત્રિત મહેમાનોનાં હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ લક્ષ્મીબેન ઈશ્વરભાઈ વસાવા, યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા અને તાલુકા વિકાસ અધિકારી કે.કે.પટેલ તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી.વી.ડામોર, મામલતદાર એલ.આર.ચૌધરી તેમજ શાળાના શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

મત્સ્ય ઉદ્યોગમાં ડીઝલ સબસીડી અને પુરતા ભાવ ન મળતાં હજારો માછીમારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર

ProudOfGujarat

સિંહ મતદાર નથી એટલે સરકારને તેની ચિંતા નથી: ગીરમાં વધુ બે સિંહનાં મોત

ProudOfGujarat

ભરૂચમાં જીવદયા પ્રેમીઓની સરાહનીય કામગીરી: બે ગૌમાતાને સમયસર સારવાર આપી બચાવ્યો જીવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!