Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ જીલ્લામાં ધોધમાર વરસાદ ,મેધરાજાની વરસાદી બેટિંગથી લોકોમાં ખુશીનૌ માહોલ…

Share

(કાર્તિક બાવીશી ) વલસાડ જીલ્લામાં લોકોએ ગરમી બવ સહન કરી હતી ત્યારે મેધરાજાની તોફાની બેટિંગથી લોકોમાં ખુશી વ્યાપી છે વલસાડ ,પારડી ,ધરમપુર ,ઉમરગામ ,ગુંદલાવ જેવા અનેક શહેર ,ગામોમાં તેમજ વિસ્તારોમાં વરસાદ વર્ષી રહ્યો છે વરસાદી ઠંડકથી લોકોને ગરમી માંથી રાહત મળી છે જ્યારે ઉમરગામમાં વધુ વરસાદ વર્ષી રહ્યોછે વલસાડ જીલ્લામાં વરસાદી હેલીથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.વલસાડમાં 2,5 ઈચ ,ઉમરગામમાં 24 કલાકમાં 8 ઈચ તેમજ અન્ય જગ્યા પર પણ વરસાદ વર્ષી રહ્યો છે

Advertisement

Share

Related posts

ઝંખાવવ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનાના વોન્ટેડ આરોપીને ઉમરપાડા પોલીસે ઝડપી પાડ્યો

ProudOfGujarat

અમદાવાદના મીઠાખળીમાં જર્જરિત મકાન ઉતારતી વખતે એક ભાગ ધરાશાયી, એક મજૂર નીચે પટકાતા ઈજા

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા ખાતે કોંગ્રેસનો હલ્લાબોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!