Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ-ઉમરગામ નજીક રીક્ષા અને ડમ્પર વચ્ચે ગમ્ખવાર અકસ્માત-૩ ના કમકમાટીભર્યા મોત ૧ ઘાયલ….

Share

 

જાણવા મળ્યા મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ નજીક રીક્ષા અને ડમ્પર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ૩ લોકો ના મોત તેમજ ૧ વ્યક્તિ ઘાયલ થયો છે…..
ડમ્પરે રીક્ષા ને જોરદાર ટક્કર મારતા સર્જાયો અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે..જેમાં મૃતકોમાં એક મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે..અકસ્માત ના પગલે સ્થળ ઉપર લોક ટોળા એકત્ર થઇ ગયા હતા તેમજ ઘટના ના પગલે ઉમરગામ પોલીસે સ્થળ ઉપર પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી કરી છે…

Advertisement

Share

Related posts

નડિયાદમાં નેશનલ ફેડરેશન કપ જૂનિયર અંડર ર૦ એથલેટિક્સ ચેમ્પિયનશિપ ર૦રર શરૂ.

ProudOfGujarat

લીંબડી ધંધુકા હાઇવે ઉપર કાર ચડી બેસી પલંગ પર પલંગ પર સુતેલાનો આબાદ બચાવ

ProudOfGujarat

સુરત: 30 લાખની કારમાં દારૂની હેરાફેરી: સુરત પોલીસે બે લક્ઝુરિયસ કારમાંથી દારૂ ઝડપી પાડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!