Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડની જમનાબાઈ સ્કૂલ પાસેથી હવસના ભૂખ્યા લોફર ઝડપાયા

Share

 
(કાર્તિક બાવીશી )વલસાડ જમનાબાઈ સ્કૂલ નજીક નાની બાળકીઓ સાથે અશ્લીલ હરકત કરતો નરાધમ ને પબ્લિકે પકડી બરોબરનો મેથીપાક આપી પોલીસના હવાલે કર્યો હતો ઘટના એવી છે કે છેલ્લા એક સપ્તાહથી બે જેટલા ઈસમો કસ્તુરબા હોસ્પિટલ નજીક ની તમામ સ્કૂલો બહાર ફરી નાના બાળકો અને સ્ત્રીઓ સામે બીભત્સ ચેનચાળા કરી નાના બાળકો ને પોતાનો ગુપ્તાંગ બતાવી બીભત્સ માંગણીઓ કરતા હતા તે બાબતે સ્થાનિક જાગૃત યુવાનો એ છેલ્લા એક સપ્તાહથી આ નરાધમ ને પકડળવા વોચ ગોઠવી હતી. જે આજે બીભત્સ ચેનચાળા કરતા જાહેર માં પકડાય જતા પ્રથમતો ત્યાંની પબ્લિકે આ નરાધમ ને બરોબરનો મેથી પાક ચખાડી વલસાડ સીટી પોલીસ મથકના હવાલે કરી દીધો હતો જેથી આગળની તપાસ સિટી પોલીસ કરી રહી છે તેવુ જાણવા મળે છે

Advertisement

Share

Related posts

ભરૂચ નગર એટલે ભારતનુ બીજા નંબરનુ સૌથી જુંનુ નગર…

ProudOfGujarat

ભરૂચ : બાદશાહ મસ્જિદ ખાતે હઝરત ગરીબ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજની કિટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

વાલિયા નેત્રંગમાં બે સ્થળે વીજળી પડવાના બનાવમાં બે બળદના મોત : એક કિશોરી દાઝી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!