Proud of Gujarat
INDIAFeaturedGujarat

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાએ આયુર્વેદ હોસ્પિટલમાં કોવિડ 19 પેશન્ટની મુલાકાત લીધી.

Share

– જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે આયુર્વેદ હોસ્પિટલમાં એક જીઆરડી મહિલા જવાન દાખલ છે તેની સારવારની માહિતી લીધી.

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.  રાજદીપસિંહ ઝાલા જિલ્લા પોલીસ વડાની સાથે વલસાડ નવસારી સુરત ગ્રામ્ય ભરૂચ એસઆરપી વિભાગમાં મેડીકલ નોડલ અધિકારી તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે. ડૉ. ઝાલા ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારને મેડીકલ, કે કોઈપણ જાતની મૂંઝવણ અંગે તેઓ માર્ગદર્શન આપશે. ભારત દેશ ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસને અટકાવવા સરકાર દ્વારા પૂર્ણ વાયરસને તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. તેમ છતાં અટકવાનું નામ લેતો નથી ત્યારે ડી. જી ના આદેશ મુજબ રાજ્ય પોલીસ વડા તરીકે  ફરજ બજાવતા અને ડૉક્ટરની ડિગ્રી મેળવનારા ૧૬ જેટલા અધિકારીઓને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વલસાડ જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાને નોડલ અધિકારી નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ આયુર્વેદ હોસ્પિટલમાં કોવિડ 19 પેશન્ટની મુલાકાત લીધી હતી, જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે આયુર્વેદ હોસ્પિટલમાં એક જીઆરડી મહિલા જવાન દાખલ છે તેની સારવારની માહિતી લીધી હતીને ચર્ચા કરી હતી.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકા ભાજપા દ્વારા નિવૃત્ત સૈનિકોનું કરાયું સન્માન.

ProudOfGujarat

વડોદરા : માનસિક તણાવમાં રહેતા યુવકે અકોટા દાંડિયાબજાર બ્રિજ પરથી મોતને વ્હાલું કરવા નદીમાં લગાવી છલાંગ.

ProudOfGujarat

ભરૂચ-રાત્રીના અંધારામાં મેઘરાજાનું દે ધનાધન, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!