Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ તંત્રમાં અંધાપો : વલસાડ જિલ્લાના પાતલીયા ચેકપોસ્ટ પર રસ્તો બિસ્માર હાલતમાં…

Share

વલસાડ જિલ્લામાં આવેલ પાતળિયા ચેકપોસ્ટ જ્યાંથી હજારો વાહન પસાર થતા હોય છે છતાં પણ ખરાબ રસ્તા હોવા છતાં પણ તંત્ર દ્વારા મોટા ખાડાનું નિવારણ કરવામાં આવતું નથી પાતલીયા ચેકપોસ્ટ લોકો હેરાન થઇ રહ્યા છે જ્યારે તંત્ર દ્વારા આ ખાડા પૂરવામાં આવે તેવી લોકોની માંગ છે પણ શું તંત્ર ક્યારે ખાડા પુરશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

ઉમરપાડાના ચવડા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ પદે રામસિંગ વસાવાની વરણી થઈ

ProudOfGujarat

નવસારી : બીલીમોરા સોમનાથ મંદિર ખાતે મેળામાં વાળ પકડી યુવતીઓ બાખડતી હોવાનો વીડિયો વાયરલ.

ProudOfGujarat

ફેમિલી થાય સ્પાના નામે દેહવિક્રિયનો ધંધો કરાવતી મહિલા ઝડપાઇ : એક વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!