Proud of Gujarat
INDIAFeaturedGujarat

વલસાડ : જન્મ દિવસની અનોખી ઉજવણી કરતા ભાજપના અગ્રણી દિલીપ દેસાઈ.

Share

આજરોજ વલસાડ જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી, પ્રભારી અને પીઢ અગ્રણી તથા વરિષ્ઠ પત્રકાર તંત્રી દિલીપભાઈ દેસાઈના 69 મા જન્મદિવસની અનોખી ઉજવણી છેવાડાના માનવીની સેવાકીય પ્રવૃત્તિ સાથે કરવામાં આવી હતી. દિલીપભાઈ દેસાઈએ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ તેમના માતા-પિતાના આશીર્વાદ અને તેઓનો અંતિમ ઇચ્છા મુજબ પત્ની હેમાક્ષીબેન દેસાઈના સથવારે સતત અવિરત ચાલુ રાખી છે અને જિલ્લાના વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ દેસાઈએ ભિક્ષુકો સાથે જન્મદિનની ઉજવણી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડેલ છે.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

ભરૂચમાં ચાર દિવસીય ‘કોમ્પેનીયો થેરાપી કેમ્પ’નો પ્રારંભ : ગાયત્રીનગર સ્થિત જલારામ મંદિરે મફત લાઈવ ડેમો સાથે આરોગ્યલક્ષી કેમ્પ શરૂ

ProudOfGujarat

ભરૂચ : વતન જવા માંગતા શ્રમિકોની પડખે કોંગ્રેસ આવી, ટીકીટ દર તેમજ ફૂડ પેકેટ માટે વહેંચવામાં આવ્યા રોકડ રૂપિયા,જાણો વધુ.

ProudOfGujarat

કરજણ બેઠક માટે અપક્ષ ઉમેદવારે નોંધાવી દાવેદારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!