Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ જિલ્લામાં પારડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ બી.એન. ગોહિલની બદલી થતાં લોકો થયા ભાવુક..!

Share

વલસાડ જિલ્લામાં આવેલ પારડી પોલીસ સ્ટેશન જે પોલીસ સ્ટેશનની આખી કાયા પલટ કરનાર પીએસઆઈ બી.એન. ગોહિલને પોલીસ અને આમ જનતા પણ ભૂલી શકે એમ નથી. પારડી પોલીસ સ્ટેશનમાં જ્યારથી તેઓ હાજર થયા હતા તેની સાથે જ પોલીસ સ્ટેશનનું સ્વચ્છતા અભિયાન તેમજ સામાન્ય નાગરિકના પ્રશ્નો તરત જ નિકાલ તેવું તે માનતા હતા ખંડેર જેવા પારડી પોલીસ સ્ટેશનની સુંદર કાયા જે આજે છે તે પારડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા અને લોકોના દિલમાં જેની સ્વચ્છ છબી છે તેવા બી.એન. ગોહિલ એ પારડી પોલીસ સ્ટેશનની સુંદર કાયા કરી હતી, ચર્ચા એવી પણ છે કે પારડી પોલીસ સ્ટેશનમાં રહી ચૂકેલા બી.એન.ગોહીલની બરોડા બદલી થતા જ બુટલેગરોએ દમણમાં પાર્ટીનું આયોજન કર્યું હતું આ પરથી ખબર પડે છે બી.એન.ગોહિલ કેવી છાપ ધરાવે છે કડક સ્વભાવના ખરા પણ આરોપીઓ માટે ભોળા દિલના પણ ખરા પણ સામાન્ય નાગરિક માટે તેવી ઈજ્જત દઈ ગયા છે જેની બદલી થતા જ સોશિયલ મીડિયામાં તેમજ વલસાડમાં તેઓ છવાઈ ગયા હતા.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પોલીસે બળેલા કોપરનાં વાયરો સાથે બે શખ્સને ઝડપી પાડયા…

ProudOfGujarat

માંગરોળ : પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં માછીમાર સમાજ દ્વારા આજે દેવપોઢી એકાદશીનાં દિવસે નર્મદા નદીમાં માતાજીને ચુંદડી અર્પણ કરી પૂજા કરી માછીમારીનો પ્રારંભ કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!