Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડની આવાંબાઇ શાળાની વિદ્યાર્થીની ચિત્રકામ પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ..

Share

 

(કાર્તિક બાવીશી )સમગ્ર ગુજરાત ચિત્રકામની ઇન્‍ટર મીડિયેટ અને એલીમેન્‍ટરીની પરીક્ષા રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. જે અંતર્ગત ર૦૧૮ના વર્ષમાં લેવાયેલી પરીક્ષામાં વલસાડ જિલ્લામાંથી ૧૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં બાઇ આવાંબાઇ હાઇસ્‍કૂલ, વલસાડની ધોરણ ૧૨માં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીની નુપુર અમિતભાઇ સોનીએ ૧૦૦માંથી ૯૪ ગુણ મેળવી સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે. આ સિદ્ધિ બદલ આચાર્ય તેમજ શાળા પરિવારે શુભેચ્‍છા તેમજ અભિનંદન પાઠવ્‍યા હતા.

Advertisement

Share

Related posts

લીંબડી : ગઈકાલે માજી. ધારાસભ્ય કિરીટસિંહ રાણાનો જન્મ દિવસ હતો તે નિમિત્તે આજે એસ.ટી.ડેપોનાં કર્મચારીઓને સેનેટાઈઝર તથા માસ્ક વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે ફોર્મ ભરવા માટે આજે છેલ્લો દિવસ.

ProudOfGujarat

લ્યો બોલો, ભર ઉનાળાની વચ્ચે ભરૂચ નગરપાલિકાના વોટર ATM બંધ અવસ્થામાં..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!