Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાતમાં દારૂ સપ્લાય કરનારા ૧૫ વાઇનશોપ સંચાલકની ધરપકડ ,જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીના માર્ગદર્શનથી વલસાડ LCB નું ત્રણ મહિનાથી ચાલતું બારો પર સ્વચ્છતા અભિયાન

Share

 

(કાર્તિક બાવીશી ) પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગુજરાતમાં ઘુસાડાતો ગેરકાયદેસર દારૂનો મોટાભાગનો જથ્થો વાઇનશોપ સંચાલકો કે માલિકો દ્વારા જ મોકલાતો હોય છે. વલસાડ જિલ્લામાં પકડાતા દારૂના જથ્થામાં વાઇનશોપ માલિકોના સંખ્યાબંધ નામ ખુલ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ પોલીસ ચોપડે વોન્ટેડ બોલાઇ રહ્યા હતા. તેમની ધરપકડ કરવા માટે વલસાડ એલસીબી પોલીસે ખાસ અભિયાન હાથ ધર્યુ છે. અને છેલ્લા ત્રણ મહિનામાં ૧૫ વાઇનશોપ માલિકોની અટકાયત કરી છે.વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીના માર્ગદર્શનથી એલસીબીની ટીમને સફળતા આ અભિયાનમાં એલસીબીની મહેનત રંગ લાવી હતી.

Advertisement

Share

Related posts

ગુજરાત સરકાર દ્વારા ASP વિશાખા ડબરાલ અને વિકાસ સુંડાને SP રેન્કમાં બઢતી આપવામાં આવતા ભરૂચ SP કચેરી ખાતે Pipping Ceremony યોજાઈ.

ProudOfGujarat

ગુજરાતમાં હોટલ, જીમ અને શોપિંગ સેન્ટર ખુલ્લા રાખવા મુદ્દે રાજ્ય સરકારની મોટી જાહેરાત.

ProudOfGujarat

મહુધામાં બંધ હવેલીમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!