Proud of Gujarat
GujaratFeaturedINDIA

પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર પી.એમ.ઓ.માં ડીરેકટર પદે

Share

 

(કાર્તિક બાવીશી )કેન્દ્ર સરકારમાં ડેેપ્યુટેશન પર રહેલા ગુજરાતના આઇ.એ.એસ. કેડરના અધિકારી શ્રી રાજેન્દ્રકુમાર ને સરકાર દ્વારા પર્સોનલ એન્ડ ટ્રેઇનીંગ વિભાગમાંથી બદલીને વડાપ્રધાન કાર્યાલયમાં નિયામક તરીકે નિમણુંક કરવામાં આવી છે. મુળ હિમાચલ પ્રદેશના વતની શ્રી રાજેન્દ્રકુમાર ૨૦૦૪ ની બેેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ભરૂચ અને અમદાવાદમાં જિલ્લા વિકાસ અધિકારી તથા રાજકોટ અને સુરતમાં જિલ્લા કલેકટર તરીકે રહી ચુકયા છે. મો.૮૨૩૮૯ ૧૧૧૦૦ નવી દિલ્હી

Advertisement

Share

Related posts

ભરૂચમાં મોપેડ પર 2 ટ્રોલીબેગમાં વિદેશીદારૂ લઇ જતો બુટલેગર ઝબ્બે : વલસાડની મહિલા સપ્યાલર રૂબીના વોન્ટેડ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ નાગરિકો માટે હવે નિભાવશે નાયકની ભૂમિકા- ફરિયાદો, સૂચનો અને અભિપ્રાયો માટે પ્રારંભિક 5 સ્થળોએ લેટર બોક્સ મુકાયા.

ProudOfGujarat

ગોવિંદગૂરુ યુનિર્વસીટીના વાઈસ ચાન્સેલર તરીકે પ્રતાપસિંહ ચૌહાણે કાર્યભાર સંભાળ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!