Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્યમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સ્ટ્રોંગ :દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના:આગામી ચાર દિવસમાં મેઘરાજા સટાસટી બોલાવશે

Share

 

(કાર્તિક બાવીશી )ગુજરાતની આસપાસ સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સ્ટ્રોંગ થઈ છે. જેથી રાજ્યમાં વાવણી લાયક શ્રીકાર વર્ષા થશે તેમ હવામાન વિભાગની આગાહી છે જોકે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના આકાશમાં અત્યારે સર્જાયેલી સિસ્ટમથી કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આગાહી થઈ છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. અાગામી 4 દિવસ ભારે વરસાદની અાગાહી અાપવામાં અાવી છે.

Advertisement

Share

Related posts

“રોહિત શર્માએ ધ કાશ્મીર ફાઇલ્સને અલગ અને અનોખું સંગીત આપીને ફિલ્મને ઘણો ન્યાય કર્યો છે”.

ProudOfGujarat

અમદાવાદ મુંબઈ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું જાહેરનામું પ્રસિદ્ધ ભરૂચ જીલ્લાના કુલ ૮ ગામોની જમીનો સંપાદન કરાશે

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પાલેજ ગ્રામ પંચાયત ખાતે રસીકરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!