Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડમાં ઔરગા બ્રીજ પરથી પાણી પસાર ,તંત્ર સાવચેત !

Share

(કાર્તિક બાવીશી )વલસાડમાં અને ઉપરવાસમાં વધુ વરસાદના લીધે વલસાના કૈલાશરોડ પર આવેલ ઔરગાબ્રીજ પર થી પાણી વહી રર્હ્યા છે વલસાડમાં તંત્ર પણ સારી કામગીરી કરી રહ્યુ છે વલસાડ જિલ્લા પોલીસ પણ સક્રિય ફરજ નિભાવી રહી છે જ્યારે દૂર દૂર થી લોકો જોવા આવી રર્હ્યા છે જ્યારે હાલ આ રસ્તો બંધ કરવામા આવી રર્હ્યૌ છે

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના મોરણ ગામે ગાળો બોલી ચીચીયારીઓ પાડવાનું ના કહેનાર ઇસમ પર હુમલો.

ProudOfGujarat

નડિયાદ પાલિકા દ્વારા ગંજ બજારમાં  પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો

ProudOfGujarat

શુક્લતીર્થમાં ત્રણ ડુબવાના બનાવમાં માનવ અધિકાર આયોગની સુચનાથી SITની ટીમ પુનઃ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!