Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુંદલાવ ડીજીવીસીએલની કામગીરી કામચોર ,સ્ટાફની બદલી જ યોગ્ય નિરાકરણ !ગુંદલાવ ડીજીવીસીએલમાં આવતા લોકોનો પોકાર “હું વગદાર નથી એ મારો વાંક ?”

Share

 

(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લામાં આવેલ ગુંદલાવ તેમજ આસપાસના ગામોમાં ગુંદલાવ ડીજીવીસીએલના કર્મચારીની કામચોર નીતિથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે લોકો પણ કહે છે આવા નમાલા કર્મચારીની બદલી કરો તો જ લોકોની સમસ્યાનું નિરાકરણ આવશે  પણ કરશે  કોણ તે મોટો પ્રશ્ન છે દેશના પ્રધાનમંત્રી દેશને લાઈટ મળે તે માટે અનેક યોજના લાવ્યા છે પણ ગુંદલાવ ડીજીવીસીએલના કર્મચારી આ યોજના પર કામચોરની નીતિથી પાણી ફેરવે છે તેવી ચર્ચા છે ગુંદલાવ ડીજીવીસીએલની ઓફિસ પર અનેક વખત લોકોએ રજૂઆત કરી છે પણ નપાણીયું તંત્ર હજુ સુધી કોઈ રસ્તો ગોતી શક્યું નથી કેમ ? ગુંદલાવ ગામ તેમજ આજુબાજુના ગ્રામજનો ગુંદલાવ ઓફિસ પર મોરચો લાવશે તેવી પણ ચર્ચા છે અને ત્યા ઉપવાસ પણ કરે તેવી પણ ચર્ચા છે જોવાનું એ રહેશે કે તંત્ર શુ કરે છે જયારે લોકોમાં ચર્ચા છે કે શુ અમે વગદાર નથી એ અમારો વાંક છે

Advertisement

Share

Related posts

કરજણ નદીમાં પૂર આવતા ફરી એકવાર રાજપીપલા અને રામગઢ પૂલના ત્રીજા પિલ્લરને થયું નુકશાન.

ProudOfGujarat

માંગરોળ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગ્રામ પંચાયતનાં વેરા પર તાલુકા પંચાયત કર નાંખવાના મુદ્દે વિશેષ ચર્ચા થઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના નબીપુર ગામે કાનમ મારવાડી વરકણ સમાજનું સ્નેહમિલન સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!