Proud of Gujarat
GujaratFeaturedINDIA

કિલર જીન્સને બેસ્ટ ઓફ ઈયરનો એવોર્ડ એનાયત

Share

 

સૌજન્ય-વાપી|અમદાવાદ કર્ણાવતી કલબમાં યોજાયેલ એક કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના વરદ હસ્તે ગુજરાતના ટોપ ઉદ્યોગકારો અને સમસ્ત વિભાગોના મહાનુભાવોની હાજરીમાં ગુજરાતના જુદા જુદા પ્રોડક્ટના નિર્માતાઓમાંથી પસંદગી પામેલા 20 ઉદ્યોગકારોને બેસ્ટ કંપની ઓફ ઈયરનો સુષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એવોર્ડ એનાયત કરાયો છે. કિલર જીન્સની નિર્માતી કંપની કેવલ કિરન ક્લોથીંગ્સ લિ.ને ટેકસટાઇલ અને અપેરિલ કેટેગરીમાં બેસ્ટ કમ્પની ઓફ ઈયરનો એવોર્ડ એનાયત કરાયો છે.કંપનીના એચ આર હેડ સંજીવ ચૌહાણે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના હસ્તે દિપક ચોરસિયા અને સીઈઓ વરુણ કોહલીની હાજરીમાં એવોર્ડ સ્વીકાર કર્યો હતો.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નાંદોદ તાલુકાના માંગરોલ ગામની સીમમાં શ્રાવણીયો જુગાર ઝડપાયો.

ProudOfGujarat

ઉત્તરાયણ પર્વએ ગાયને ઘૂઘરી ઓછી ખવડાવવા માટે પાંજરાપોળ ટ્રસ્ટીએ અપીલ કરી..જાણો કેમ ?

ProudOfGujarat

વડોદરાના અકોટા બ્રિજ પર કારમાં આગ લાગતા મહિલાનો બચાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!