Proud of Gujarat
FeaturedGujarat

વિરમગામ: શ્રી બાલાજી કેળવણી મંડળ દરજી સમાજ દ્વારા સન્માન સમારંભ યોજાયો.

Share

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

વિરમગામ શ્રી બાલાજી કેળવણી મંડળ દરજી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વડીલોને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દરજી સમાજના આગેવાનો, લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

નેત્રંગ : કોતરડામાં ગંદા – ખાડકૂવાનું પાણી છોડાતા રહીશો હેરાન પરેશાન.

ProudOfGujarat

નબીપુર ક્રિકેટ ટીમના જંગી રન ના સ્કોર સામે રાંદેરની ટીમ માત્ર ૯૪ રન માં ઓલ આઉટ

ProudOfGujarat

અમરેલીમાં વિદેશી દારૂ ભરેલ કાર સાથે ઇસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!