Proud of Gujarat
FeaturedGujarat

શ્રી ખંભલાય માઁ માંડલ કુત્સસ્ ગૌત્ર પરિવારે ગોત્રજ નામની ધાર્મિક વિધિ કરી…

Share

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

ખંભલાય માતાજી ટ્રસ્ટ માંડલ નાં ટ્રસ્ટીઓ અને સ્પંદન ગ્રુપના તમામ મિત્રોએ સાથે મળીને માંડલ શ્રી ખંભલાય માતાજી પાસે પ્રાર્થનાઓ કરીને દરેક બ્રાહ્મણો માટે અનહદ જરુરી એવી ” ગોત્રજ ” નામની ધાર્મિક વિધિ સંપન્ન કરી હતી. આપણાં જન્મ સમયે આપણાં માટે.. આપણાં લગ્ન થાય ત્યારે આપણી પત્ની માટે અને આપણેં ત્યાં પુત્ર/પુત્રી નો જન્મ થાય ત્યારે પુત્ર/પુત્રી નાં ગોત્ર પરિવર્તન માટે ગોત્રજ/ગોત્રીજ નામની એક ખુબજ અગત્યની અને નાની વિધિ કુળદેવીનાં ચરણોમાં જ કરવાની હોય છે જેમના કુળદેવી શ્રી ખંભલાય માતાજી છે એવા તમામ ખંભલાય માઁ ના બાળકો માટે આ ગોત્રજ કરવું જોઈએ. જે કુત્સસ્ ગૌત્રને ગોત્રજ કરવું હોય તેને શ્રી ખંભલાય માતાજી ટ્રસ્ટ માંડલ તરફથી તમામ વ્યવસ્થા કરી શકાય એ માટે અગાઉથી જાણ કરવી અનિવાર્ય રહેશે.

Advertisement


Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લાનાં પ્રભારી સચિવએ લીંબડી હોસ્પિટલની મુલાકાત લીધી.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી નજીક હાઇવા ટ્રકે અકસ્માત સર્જતા એક ઇસમનું મોત

ProudOfGujarat

મહારાષ્ટ્ર : 35000 ખેડૂત મુંબઈમાં, આ પ્રદર્શન સાથે જોડાયેલ 10 મહત્વપૂર્ણ વાતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!