Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ ટાઉન પોલીસ મથકમાં પીઆઇ યુ.બી.ધાખડા એ ચાર્જ સંભાળ્યો.

Share

પીયૂષ ગજ્જર,રિપોર્ટર,વિરમગામ

 

Advertisement
વિરમગામ ટાઉન પોલીસ મથકમા છેલ્લા ઘણા સમયથી પીઆઇ ની જગ્યાએ ઇન્ચાર્જ પીઆઇ તરીકે દિગ્વિજય બારડ સંભાળ્યો હતો. પરંતુ તાજેતરમાં તાત્કાલિક અમદાવાદ જિલ્લા પોલીસ વડાએ આર.વી.અસારીએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં  પીઆઇ યુ.બી.ધાખડા ની નીમણૂંક કરાઇ છે. ત્યારે વિરમગામ શહેરના વરિષ્ઠપત્રકાર નવિનચંદ્ર મહેતા ,પીયૂષ ગજ્જર,નિલકંઠ વાસુકીયા,
આસુતોષ મહેતા
બળંવત ઠાકોર,પૂર્વ કાઉન્સિલર,(સામાજીક કાર્યકર)
ગૌરવ શાહ,યુવા શક્તિ ગૃપ,વિરમગામ આશિષ ગુપ્તા,યુવા શક્તિ ગૃપ ચંદુજી ઠાકોર,વિરમગામ
ભાવેશ સોલંકી,વિરમગામ જાગૃત નાગરીકો ,પત્રકારો સહિતનાઓએ પીઆઇ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Share

Related posts

ઉમરપાડા અને માંગરોળમાં મોંઘવારી, બેરોજગારીનાં વિરોધમાં કોંગ્રેસ દ્વારા પદયાત્રા રેલી યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : કેવડીયાનાં વિકાસથી આદિવાસી સમાજનો પણ વિકાસ થવો જોઈએ : સાંસદ મનસુખ વસાવા.

ProudOfGujarat

મોરબીમાં રામાયણ અને મહાભારતના જીવનોપયોગી પાઠ અંગે જાહેર વ્યાખ્યાન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!